• Gujarati
  • English
ખોડિયાર માઁની પવિત્ર દર્શન મૂર્તિ મેળવો..

પવિત્ર ખોડિયાર માઁની મૂર્તિ (એક દિવસ માટે) પૂજા, ભજન-ભક્તિ અને ધાર્મિક સેવા માટે વિના મૂલ્યે મેળવવા માટે સંપર્ક કરો.

મહત્વપૂર્ણ માહિતી મેળવો.
  • ખોડિયાર માઁની પવિત્ર મૂર્તિ જણાવેલ તારીખે અને સમયે એ જ સ્થાન પર પાછી આપવી. બીજા દીવસે સવારનું બુકીંગ હશે તો મૂર્તિ પૂજા પછી રાત્રે પરત કરવાની જવાબદારી બુકીંગ કરનાર વ્યક્તિની રહેશે.

  • મૂર્તિ બુકીંગની કન્ફર્મેશન સમાજના સંપર્ક નંબરથી વહેલામાં વહેલી તકે મેસેજ કે કોલ દ્વારા આપવામાં આવશે.

  • ખોડિયાર માઁની પવિત્ર મૂર્તિ કોઇપણ રીતે ખંડિત ન થાય તેની જવાબદારી બુકીંગ કરનાર વ્યક્તિની રહેશે. કૃપા કરીને ખૂબ જ ધ્યાનપૂર્વક હેન્ડલ કરો.

  • મૂર્તિને મંજૂરી વગર બીજી જગ્યાએ આપવી કે લઈ જવી નહી.

  • પવિત્ર મૂર્તિ ધોવા કે સાફ કરવાનો પ્રયાસ ન કરો.

  • મૂર્તિ સંપૂર્ણ રીતે શણગારીને આપવામાં આવશે, તેથી કોઈ વધારાનો શણગાર કે અભીષેક ન કરો.

  • મૂર્તિનું બુકીંગ કેન્સલ થાય તો તરત સમાજના સંખ્યા પર જાણ કરવી.

  • મૂર્તિ માત્ર એક દિવસ માટે પૂજા માટે ઉપલબ્ધ છે અને બિનશુલ્ક આપવામાં આવે છે, તે ધ્યાનમાં રાખવું.

  • મૂર્તિ બુકીંગને લગતી કોઇ વિશેષ વિનંતી હોય તો સંસ્થાના નંબર પર સંપર્ક કરવો.

  • મૂર્તિ મેળવવા માટે બુકીંગ ફોર્મ ભરવું ફરજિયાત છે. સંસ્થાના નંબર પર મેસેજ કે કોલથી બુકીંગ માન્ય નહીં અને પૂર્વઅનુક્રમે પ્રાથમિકતા આપવામાં આવશે.

  • મૂર્તિ લેવા તથા પાછી આપવા માટે સરનામું:
    107 Reservoir Road, Blacktown NSW - 2148
    M: 0490 928 702

Receive the holy darshan idol of Khodiyar Maa.

Auspicious idol of Khodiyar Maa available for one day, free of cost, for pooja, bhajan, devotional worship, and religious service. For Booking and arrangements, kindly contact us.

Important Information.
  • The holy idol of Khodiyar Maa must be returned to the same location on the scheduled date and time. If there is another booking scheduled at a different place the next morning, then in such circumstances, it will be the responsibility of the person booking the idol to return it on the same night after pooja.

  • Confirmation of idol booking will be communicated as early as possible through a message or a call from a volunteer, using the samaj contact number.

  • The person booking the idol will be responsible for ensuring that the holy idol of Khodiyar Maa is not damaged in any way. Please handle the idol with utmost care so that it remains safe, can be returned securely, and continues to serve the community for a long time.

  • The holy idol of Khodiyar Maa must not be handed over directly to anyone else or taken to any other location without prior permission.

  • As the idol is sacred, do not wash or attempt to clean it in any way.

  • The holy idol of Khodiyar Maa will be provided fully decorated; therefore, no additional abhishek or extra decoration should be done.

  • If, for any reason, the booking of the idol is cancelled, please inform immediately on the samaj number so that someone else can benefit.

  • The holy idol of Khodiyar Maa is available only for one-day pooja and is provided free of cost. Please consider it as your own Mother Goddess and strictly follow the above instructions.

  • For any special requests related to the booking of the holy idol of Khodiyar Maa, kindly contact the samaj number.

  • It is mandatory to fill out the Booking Form to receive the holy idol of Khodiyar Maa. Bookings will not be accepted through calls or messages on the samaj number. Priority will be given on a first-come, first-served basis.

  • Address for pickup and return of the holy idol:
    107 Reservoir Road, Blacktown NSW - 2148
    M: 0490 928 702

Go Back Top